શુ અમિતાભે રિટાયર થઈ જવુ જોઈએ ?
30-04-08 (03:12 PM)
Chatur
જૈ હિન્દ, You shold be idiot to ask the question like this.Did you ask,Lord Krishna,Amba Ma,Ganesh,Hanuman,Gandhi,Einestine to retire? Mr.Amitabh has acquired the status is beyond your comprehension.You dont know hoe to spell his name,forget about writing about him. Plese just enjoy him while he is alive,god had blessd us by sending him for small time to treat us mere mortals. Chatur
Reply Report Abuse  
25-04-08 (12:28 PM)
riya
અમિતાભજીની બરાબરી કોઈ કરી શકતુ નથી, આજે ઉંમરના આ મુકામે પહોંચ્યા પછી પણ તેમણે જે અભિનય 'બાગવાન' અને 'બ્લેક'માં આપ્યો છે, તે પ્રશંસનીય છે. હા, તેમને ફાલતુ ફિલ્મો ન કરવી જોઈએ.
Reply Report Abuse  
25-04-08 (03:40 AM)
winkflash58
અમિતાભજીએ ફિલ્મોની પસંદગી સાચવીને કરવી જોઇયે એમા હુ સહમત છું અને ઉમરને છાજે એવી જ ભૂમિકાઓ કરવી જોઇએ.રિટાયરમેનટ લેવાની જરૂર નથી.
Reply Report Abuse  
તમે હમણા 1-3 સંદેશ (કુલ 3 સંદેશ) જોઈ રહ્યા છો
પૃષ્ઠ «1»